ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ
SHARE









ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ
ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ થાય છે. સમયાંતરે ઉપવાસ જુની અને ગંભીર બીમારીના જોખમને ઓછુ કરવા મદદ કરે છે.જીવનશૈલીમાં ઉપવાસનો સમાવેશ કરવાથી ડાયાબીટીસ અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.સમય પ્રતિબંધીત ભોજન એ એક પ્રકારનો સમયાંતરે ઉપવાસ છે. જે તમારા ખોરાકની માત્રાને ચોકકસ સમય અને દરરોજની સંખ્યા સુધી મર્યાદીત કરે છે. કેલીફોર્નિયાના સાલ્ક ઈન્સ્ટીટયુટ ફોર બાયોલોજીકલ સ્ટડીના પીએચડીના સચ્ચિદાનંદ પાંડાએ કહ્યું કે થોડા-થોડા સમયે ઉપવાસના ઘણા ફાયદા છે જે લોકો વજન ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માંગે છે તેમને ખાવાની સાથે સાથે તે કશું ખાય છે અને કયારે ખાય છે તેના પર ધ્યાન દેવું જોઈએ. આ ઉપયોગ મોટાપો દુર કરવામાં મદદ કરે છે.
