લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરાયા


SHARE





મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરાયા

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી  રહી છે. જે અંતર્ગત મોરબી નગરપાલિકાના માર્ગદર્શન અનુસાર સમગ્ર મોરબી શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ ભીંતચિત્રોમાં નળ સે જળ, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, રાશન કાર્ડની સુવિધા વગેરે વિકાસલક્ષી પરિવર્તનની સુંદર ઝાંખી દર્શાવવામાં આવી છે.




Latest News