મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું


SHARE







મોરબીના વાંકાનેરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

સમગ્ર મોરબી જિલ્લામાં દરરોજ સરકારનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન' જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે વાંકાનેર નગરપાલિકાના દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વાંકાનેરના માર્ગો, બજારો અને જાહેર સ્થળો વગેરે ખાતે સફાઈ ઝુંબેશમાં આગેવાનો, નાગરિકો, સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.






Latest News