મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું


SHARE













જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં "૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના", ''ગુજરાત પાક્ષિક'' અને ''ગુજરાત રોજગાર સમાચાર'' ની ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને વહેંચણી કરવામાં આવી હતી. 






Latest News