મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

 મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ


SHARE





























 મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષસ્થાનેપી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માતામૃત્યુ દર અનેબાળ મૃત્યુ દરની સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રતંના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં બાળકો અને માતાના મૃત્યુનું શું કારણ હતું અને તેને રોકવા માટે વહીવટી તંત્રતં શું શું પગલાં લઇ શકે છે તેમાટે જે પરિવારમાં બાળમૃત્યુ કે માતાનું મૃત્યુ નોંધાયા હોય તેમના પરિવારજનો સાથે ચથે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાનુર મોરબી જિલ્લાના છેલ્લા ૫ વર્ષના આંકડા જોઈએ તો ૯૩૧ જેટલો સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણ જોઈએ તો ૧૦૦૦ ની સાપેક્ષમાં ૯૩૧ જણાય છે. જે છોકરીઓના જન્મના પ્રમાણમાં વધારો સૂચવે છે. આ વર્ષમાં મોરબીમાં ગર્ભસ્થ શિશુના લિંગ તપાસ બદલ 3 ક્લિનિક -મેડિકલ સંસ્થાને સીલ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ કરતા લોકો વિરુદ્ધ ઝીરો કેઝયુલીટીનો એપ્રોચ રાખવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ અંગેની સાચી માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપશે તો તેમની ઓળખ સંપૂર્ણ પણે ખાનગી રાખવામાં આવશે. મોરબીમાં જે નવા ક્લિનિક કે મેડિકલ સંસ્થા ખુલે તેમણે તાત્કાલિક ધોરણે ઘી ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન ફરજિયાત પણે પૂર્ણ કરાવી લેવા નું રહેશે. આ અંગે કોઈપણ પ્રકારની બાંધબાં છોડ કરવામાં આવશે નશે હીં. આ ઉપરાંત માતા મરણ અને બાળ મરણની બેઠકમાં માતા મરણ અને બાળ મરણના કારણોની ચર્ચા સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળરોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં મરણ  થતા અટકાવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ જે વિસ્તારોમાં લિંગ ગુણોત્તર પ્રમાણ/ સેકસ રેશિયો જ્યાં  ઓછો છે તે વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે ક્રોસ વેરીફીકેશન કરાવવા સૂચના આપવામાં આવી હતી.
















Latest News