મોરબીની નવયુગ કોલેજનો સૌરાષ્ટ્ર યુની. આયોજીત આંતર કોલેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ
મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
SHARE








મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
ઈન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા પુરષોતમ ચોક, રાધા કૃષ્ણ મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં નિ:શુલ્ક ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૫૦ થી વધુ લોકોએ આરોગ્યનો લાભ લીધો હતો.ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ રૂચિરભાઇ કારીયા દ્વારા તમામ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી

