ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્રારા દીવાળીની કરાઇ ઉજવણી
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખના ઘરે નુતન વર્ષની ઉજવણીમાં હોદેદારો, આગેવાનો અનો કાર્યકરો જોડાયા
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખના ઘરે નુતન વર્ષની ઉજવણીમાં હોદેદારો, આગેવાનો અનો કાર્યકરો જોડાયા
મોરબી શહેરના શક્તિ પ્લોટ શેરી નંબર-૨ માં જૈન દેરાસર ની બાજુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઘર પાસે આવેલ તેના કાર્યાલય ખાતે નુતન વર્ષની ઉજવણી કરી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ મુકેશભાઇ ગામી, પ્રદેશ કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુંબીયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઇ કાવર, દેવજીભાઇ પરેચા સહિતના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને નવા વર્ષની એકમેકને શુભકામનાઓ પાઠવી હતી