મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર  હોસ્પિટલમાં દિવાળીના તહેવાર ઉપર પણ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે


SHARE











મોરબીની નક્ષત્ર  હોસ્પિટલમાં દિવાળીના તહેવાર ઉપર પણ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર  હોસ્પિટલ દિવાળીના તહેવાર નિમિતે બધા પ્રકારની ઇમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે. અને કોઈપણ સમયે ઇમરજન્સી હોય ત્યારે મોબાઈલ નંબર 75020 62222 તેમજ ફોન નંબર 0282-222222  ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

મોરબીમાં દરેક ઇમરજન્સીની ક્ષણોમાં હંમેશા દર્દીઓને સાથ આપતી મોરબીની નક્ષત્ર હોસ્પિટલ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નિમિતે ઇમરજન્સી સેવાઓ માટે ચાલુ જ રહેવાની છે અને કોઈ પણ ઇમરજન્સી જેવી કે, હાડકાનો વિભાગ, મેડિસિન અને ક્રિટીકલ કેર વિભાગ, જનરલ સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે.






Latest News