મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાઇ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સનગર(ગોકુળ) પ્રાથમિક શાળામાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને કાર્યક્રમ યોજાયો હતો અને દીકરીને આ દિવસનું મહત્વ સમજાય તેના માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૬૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી પહેલા ત્રણ વિજેતા વિધાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને દરેક ૨૫૦ વિધાર્થીઓને પ્રોત્સાહિત રૂપે બોલપેન આપવામાં આવી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કેશુભાઈ દેત્રોજા, ચંદુભાઈ કુંડારિયા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, મણીલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિધાર્થીઓને ઈનામ તેમજ પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા.




Latest News