મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ


SHARE









મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેનાના અધ્યક્ષસ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુડારીયાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ભાજપ પરિચય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઇ મકવાણા હાજર રહ્યા હતા તે ઉપરાંત દરેક મોરચાના પ્રમુખ મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનાત્મક કામગીરી તેમજ આવનાર આ કાર્યક્રમ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને નવનિયુક્ત પ્રભારીએ એક ખાસ વાત કહી હતી કે “કોઈ પણ વ્યક્તિ મને સાહેબ કહીને સંબોધન ના કરે હું પણ તમારી જેમ જ કાર્યકર તરીકે કાર્ય કરું છુ ખૂબ જ સરળ સ્વભાવ તરીકે આ વાતને સમગ્ર મોરબી જિલ્લા ની ટીમે બિરદાવી હતી




Latest News