મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ખામીયુક્ત મશીન આપનાર કંપનીને ૬ ટકા વ્યાજ સાથે ૩૩.૧૬ લાખ રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં ખામીયુક્ત મશીન આપનાર કંપનીને ૬ ટકા વ્યાજ સાથે ૩૩.૧૬ લાખ રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા વ્યક્તિએ મોરબી શહરે/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા નાસીકની કંપની કીન મેક્સ મશીનરી પ્રા.લી. સામે ગ્રાહક અદાલતમાં કેઇસ કર્યો હતો જેમાં ગ્રાહક અદાલતે ૩૩,૧૬,૯૮૦ રૂપિયાને માસીક ૬ ટકા લેખે તેમજ અન્ય ખર્ચ ના ૧૦,૦૦૦ રૂપિયા સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં રહેતા અશ્વીનભાઈ એન. અધારાએ પોતાની કંપની મારૂતી નંદન માટે નાસીકની કંપની કીન મેકસ મશીનરી વાળા પાસેથી ૩૩,૧૬,૯૮૦નુ ખરીદ કરેલ વોરંટી પીરીયડમાં મશીન ખામી આવતા અશ્વીનભાઈએ સામેની પાર્ટીને રજુઆત કરેલ હતી પરંતુ નાસીકની પાર્ટીએ કોઇ જવાબ આપેલ નહી અને અશ્વીનભાઈને ધંધામાં ખોટ આવી તેથી તેણે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા કોર્ટમા કેસ દાખલ કરેલ નાસીક કંપનીની ગ્રાહક પ્રત્યેની બેદરકારી અને સેવામાં ખામી બદલ ગ્રાહક કોર્ટ અશ્વીનભાઈને ૩૩,૧૬,૯૮૦ રૂપિયા તા.૧૭-૨-૨૩ થી તેમજ ૧૦,૦૦૦ દશ હજાર અન્ય ખર્ચના ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે તેવી માહિતી મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આપેલ છે.






Latest News