મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા નજીક વાડી પાસે નદીના કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE







ટંકારા નજીક વાડી પાસે નદીના કાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ મેળવવા તજવીજ

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલથી આગળના ભાગમાં આવેલ વાડી પાસે નદીના કાંઠે કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ખજુરા હોટલથી આગળના ભાગમાં અરવિંદભાઈ ધીરુભાઈ ઉઘરેજાની વાડી પાસે નદીના કાંઠે ખરાબાની જગ્યામાં કોઈ અજાણ્યા 40 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અરવિંદભાઈ ઉઘરેજા દ્વારા આ અંગેની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રહેતા રીટાબેન વિજયભાઈ મકવાણા (40) નામની મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ માટે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવાની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News