Morbi Today
વાંકાનેરના ગાંગીયાવદર ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
SHARE
વાંકાનેરના ગાંગીયાવદર ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાજેતરમાં વાંકાનેર તાલુકાનાં ગાંગીયાવદર ગામની મુલાકાત લીધી હતી અને ત્યારે લોકની સાથે ચર્ચા કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ લાવવા માટેની ધારાસભ્યએ તેઓને ખાત્રી આપી હતી.