મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા
SHARE









મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા
મોરબી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ વર્તુળ કચેરીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામા આવી હતી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી અને મોરબી વર્તુળ કચેરી વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા બનેલ છે ત્યારે પીજીવીસીએલના મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા, મોરબીના અધિક્ષક ઈજનેર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
