મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા ૫ ડિસેમ્બરથી અરજી કરી શકશે


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા ૫ ડિસેમ્બરથી અરજી કરી શકશે

આઈ ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર કિસાન પરિવહન યોજના તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટેની ઓનલાઈન અરજી આગામી તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર વખતોવખત જાહેરાત કરવામાં આવતી હોય છે.

રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત કિસાન પરિવહન યોજના તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક મોરબી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીજિલ્લા પંચાયતમોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News