મોરબીમાં રોજગારવાંચ્છુ પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરીએ એપ્રુવ કરવી શકશે
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે
SHARE
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે સ્નેહમિલન-ચિંતન શિબિર યોજાશે
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, હોદેદારો સહિતના લોકો હાજર રહેશે
મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા તા ૧૧/૧૧ ને ગુરૂવાર ના રોજ સમય બપોરે ૨:૩૦ કલાકે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુની આરટીઓ સામે ખાખરાવાળી માતાજીના મંદિરના પટાંગણમાં સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહેશે તેમજ મોરબી જિલ્લાની આસપાસના સમાજના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે તેવુ મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે