મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવાઇ
મોરબીની સબજેલના કૈદીઓ માટે વન્યપ્રાણીઓનું રક્ષણ-જતન કરવા સેમીનારનું આયોજન
SHARE
મોરબીની સબજેલના કૈદીઓ માટે વન્યપ્રાણીઓનું રક્ષણ-જતન કરવા સેમીનારનું આયોજન
૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મોરબી સામાજીક વનીકરણ વિભાગના સોનલબેન શીલુ તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે વન્યપ્રાણીઓનું રક્ષણ અને જતન કરવા અંગેના સેમીનારનું આયોજન કરી જેલમાં રહેલા બંદિવાનોને લુપ્ત થઇ જતી પ્રાણીઓની જાતીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ છે.