મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન
મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી શહેર અને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે અસમજીક તત્વો તેમજ લૂખ્ખ તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાન મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન વિસ્તારમાં મારા મારીના ગુનામાં સંડોવાયેલ વિશાલ વેલજીભાઈ આલ (24) રહે. શક્ત શનાળા મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ જુબેરભાઈ બસીરભાઈ સમા (25) રહે. રાજકોટ વાળાને પાસા હેઠળ પકડવામાં આવ્યા હતા અને વિશાલ વેલજીભાઈ આલને સુરત જેલ તેમજ જુબેરભાઈ બસીરભાઈ સમાને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.