મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ


SHARE











મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા, બાદમપાક, ગુંદરપાક તેમજ વિવિધ પ્રકારની ચીકીનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે.

વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, અડદીયા, બદામપાક, ગુંદરપાક તેમજ પારસમણી ગોળમાંથી બનેલ વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ જરૂર નથી. અને અડદીયાનું વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન શરૂ કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયાનું વિતરણ કરવામાં આવશે. જેમાં અડદીયાના કીલોના 350 રૂપિયા, બદામપાક કિલોના 500 રૂપિયા, ગુંદરપાક કિલોના 400 રૂપિયા, પારસમણી ગોળની ચીકીના કીલોના 160 રૂપિયા રાખવામા આવેલ છે.




Latest News