મોરબી શહેર ભાજપ દ્વારા કિશાન મોરચાની જાહેરાત: પ્રમુખ નટવરલાલ એલ. કંઝારીયા
SHARE
મોરબી શહેર ભાજપ દ્વારા કિશાન મોરચાની જાહેરાત: પ્રમુખ નટવરલાલ એલ. કંઝારીયા
મોરબી શહેર ભાજપના પ્રમુખ દ્વારા પ્રદેશના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરીને મોરબી શહેર કિશાન મોરચાના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે નટવરલાલ એલ. કંઝારીયાને જવાબદારી સોપવામાં આવી છે
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મહેતા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રભારી ધનશ્યામભાઈ ગોહેલ, રજનીભાઈ સંઘાણી અને જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીખો વિચાર વિમર્શ પરામાં કરીને મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મહામંત્રી રિશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી શહેર કિસાન મોરચોની જાહેરાત કરવામાં આવી છે જેમાં જેમાં પ્રમુખ તારીકે નટવરલાલ એલ. કંઝારીયા, મહામંત્રી ચંપકસિહ રાણા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ એ.પરમાર અને રતિલાલ સી. નકુમ તેમજ મંત્રીમાં રાજેશભાઈ જી. કંઝારીયા, રમેશભાઈ પી. પરમાર, ચેતનભાઈ સી. ઘાટલીયા દિપેશભાઈ ટી. સોનગ્રા અને યોગેશભાઈ કે. સોનગ્રાનો સમાવેશ કરવામાં આવેલ છે