મોરબી શહેર ભાજપ દ્વારા કિશાન મોરચાની જાહેરાત: પ્રમુખ નટવરલાલ એલ. કંઝારીયા
મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો
૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા કાનુની સેવા સતા મંડળ મોરબીના સચિવ આર કે પંડયા, લિગલ પેનલ એડવોકેટ ખુશ્બુબેન.એમ.કોઠારી, શબાનાબેન ખોખર, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ ડી.આર.અગેચાણીયા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “ કાનુની જાગુતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ હતો અને જેલમાં રહેલા બંદિવાનોને કાનુની સલાહ-સુચન આપવામાં આવેલ છે તેમજ બંદિવનોના ટ્રાયલ જલદી ચાલે તેમજ જે આરોપી/કેદીઓને વકીલ ફાળવવામાં ન આવેલ હોય તેવા આરોપી-કેદીઓને વકિલ મળી રહે તે માટે પેનલ એડવોકેટોને જરુરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે તેમજ જેલ વિઝિટ કરી આરોપી-કેદીઓની બેરેકોમાં જઇ કાયદાકીય મુજવણો હોય તે બાબતે પુછપરછ કરવામાં આવેલ છે.
