મોરબીના નવલખી રોડે ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
SHARE
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય હાલવા ભોગ બનેલી માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ અશ્વિનભાઈ સોલંકી રહે મોરવી વાળાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે થઈને અને સગીરાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે