મોરબી વોડૅ નંબર-૪ માં ભાજપનું સ્નેહ સંમેલન યોજાયુ
SHARE









મોરબી વોડૅ નંબર-૪ માં ભાજપનું સ્નેહ સંમેલન યોજાયુ
મોરબીના વોડૅ નંબર-૪ માં આ વિસ્તારના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા અને મનીષાબેન સોલંકી તેમજ વોડૅ નંબર-૪ ના પ્રમુખ રમેશભાઇ ભરવાડ દ્વારા ભાજપનું સ્નેહ સંમેલન રાખવામા આવ્યું હતું ત્યારે મોરબી માળીયા વિસ્તારના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, ભાવેશભાઇ કંઝારીયા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, જ્યોતિસિંહ જાડેજા, રીષીપભાઇ કૈલા, પંકજભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ રાતડીયા, લાલુભા ઝાલા, હષૅદભાઇ વામજા, કાન્તિલાલ કણસાગરા, મનસુખભાઈ મજેઠીયા, રાધવજીભાઇ વાધાણી, નાથાલાલ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ, જયવંતસિહ જાડેજા, કે.જી. જાડેજા, હરીભાઈ રાતડીયા, સવજીભાઈ અધારા, ભીખાભાઈ સોલંકી, ગોપાલ સોલંકી, રમેશભાઇ સોલંકી, વિક્રમભાઇ ભંખોડીયા, જનકસિંહ ઝાલા, ગોતમભાઇ સોલંકી, નિલેશભાઈ સાગઠીયા સહિતના હાજર રહ્યા હતા અને આ સ્નેહ મિલન કાર્યક્રમનું સંચાલન માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા દ્વારા કરવામાં આવેલ હતું
