મોરબી જીલ્લામાં આજે મંત્રી બ્રિજેશ મેરજાએ નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો
મોરબીના રામધન આશ્રમમાં પરપ્રાંતિય પરિવારોએ શ્રધ્ધાભેર છઠ્ઠ પૂજા કરી
SHARE
મોરબીના રામધન આશ્રમમાં પરપ્રાંતિય પરિવારોએ શ્રધ્ધાભેર છઠ્ઠ પૂજા કરી
મોરબીમાં વસતા યુપી, એમપી અને બિહાર સહીતના બહારમા રાજયોમાંથી કામકાજ અર્થે મોરબીમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજુર પરિવારો દ્વારા રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સૂર્યપૂજા, યજ્ઞ વગેરે કરવામાં આવેલ અને છઠ્ઠ પૂજામાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મોરબીના રામધન આશ્રમે છઠ્ઠ પૂજાની ઉજવણી સારી રીતે કરી શકાય તે માટે આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ મુકેશ ભગતે વ્યવસ્થા કરી આપી હતી.