અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ


SHARE







વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ

દેશના જુદાજુદા રાજ્યોમાં અમિત શાહના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે  કુંભારપરા ચોકમાં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને રેલી શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેરના માર્ગો ઉપરથી અમિત શાહ હાય હાય નાં નારા સાથે રેલી વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરીએ પહોચી હતી અને ત્યાં અમિત શાહના રાજીનામની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.






Latest News