ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં જુના લીલાપરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો


SHARE













મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં જુના લીલાપરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં મોરબી તાલુકાના જુના લીલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો હતો અને આ  સ્પર્ધામાં ગોળા ફેકમાં બ્રાહ્મણ રંજના ગુલસિંહ, ૨૦૦ મીટર દોડમાં ખર્ચવા પ્રિયા દિનેશભાઈ, ચક્ર ફેકમાં બ્રાહ્મણ રંજના ગુલસિંહ, 200 મીટર દોડમાં વાઘેલા સંજય રમેશભાઈ, 100 મીટર દોડમાં ખર્ચવા અંશ દિનેશભાઈ, ગોળા ફેક અને ચક્ર ફેકમાં શિક્ષિકા મીનાબેન વિરમગામા વિજેતા બનેલ છે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને  મીનાબેન વિરમગામા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News