ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી


SHARE













મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી

મોરબીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પતંગ ઉડાવતા હતા ત્યારે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘવાય હતા તેને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સારવાર આપવામાં આવી હતી સરકાર દ્વારા પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે દરમ્યાન મકરસંક્રાંતિ ઉપર દોરાથી ઘવાયેલા કબૂતર  અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ત્યાં જઈને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ડૉ. વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા ઘવાયેલા કબૂતરની પાંખ તુટી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર આપીને કબૂતરને નવજીવન આપવામાં આવ્યું હતું.






Latest News