મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવપ્રસૂતાઓને પોષક તત્વોથી ભરપુર તલની ચીક્કીનું વિતરણ કરતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી


SHARE







































મોરબીમાં નવપ્રસૂતાઓને પોષક તત્વોથી ભરપુર તલની ચીક્કીનું વિતરણ કરતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી

મોરબીમાં અનેક સામાજીક, સેવાકાર્યો, મહિલા ઉત્થાન, શૈક્ષણિક ક્ષેત્ર સહીત અનેક લોકસેવા કાર્યો કરવા માટે જાણીતી સંસ્થા મુસ્કાન વેલફર સોસાયટી દ્વારા નવ પ્રસૂતા સ્ત્રીઓ માટે જરૂરી એવા પોષક તત્વો જેવાકે આયર્ન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોથી ભરપુર ૮૦ થી વધારે ચીક્કીના બોક્ષનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંસ્થાના મહિલા સદસ્યો દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ નવપ્રસૂતા મહિલાઓ માટે ખુબ આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યને પુનર્વત કરવામાં ખુબ ઉપયોગી હોવાનું  તેમજ નવ પ્રસૂતા તેમજ નવજાત શિશુને પુરતુ પોષણ પાડવુ તે મુસ્કાન વેલફર સોસાયટીની પ્રાથમિકતામાં આવતુ હોવાનું તેમજ તે બાબતે સંસ્થાની પ્રતિબદ્ધતા હોવાનું અને સમાજ માટે આ પ્રેરણાદાયી પહેલ હોવાનું સંસ્થાએ યાદીમાં જણાવાયુ છે.














Latest News