ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર


SHARE













મોરબી જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયેલા આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

મોરબીમાં સાયબર ક્રાઈમના ગુનામાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતો તેના રેગ્યુલર જામીન માટેની કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે.

કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી દિનેશ નથુલાલ મેઘવશી સામે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1.18 કરોડના ફોર્ડનો ગુનો નોંધાયો હતો જેથી પોલીસે આરોપી દિનેશ નથુલાલ મેઘવંશી રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરીને આરોપીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીના રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં નિમિત વાય. શુક્લ તથા મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે આરોપીના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને શરતોને આધીન 10 હજારના રેગ્યુલર જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે






Latest News