હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી


SHARE







































મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી અનેક સેવાકીય કામ કરે છે ત્યારે હાલમાં નર્સિંગના પ્રથમ વર્ષ (GNM) માં  અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની વ્હારે આ સંસ્થા આવેલ છે અને જરૂરતમંદ વિદ્યાર્થીનીની ફી ભરી આપીને કન્યા કેળવણીના હેતુને સાર્થક કર્યો છે અત્રે ઉલેખનીય છેકે, ફેક્ટરીમાં નોકરી કરતા પિતાની પુત્રીને ફી માટે આર્થિક મદદની જરૂરત છે. તેવું ધ્યાને આવેલ હતું જેથી કરીને આ સંસ્થાના બહેનોએ તે દીકરીની ફી ભરવા માટે આર્થિક સહયોગ આપેલ હતો અને નર્સિંગ (GNM) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ટ્વિકંલ કનુભાઈ ગોહિલની પ્રથમ સેમેસ્ટરની ફી 20 હજાર ભરી આપી છે
















Latest News