મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) મોટીબરાર ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ


SHARE







માળીયા (મી) મોટીબરાર ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા તેમજ મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં મોટીબરાર ગ્રામ પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સાથે મોટીબરાર ગામના ઉપસરપંચ સહદેવસિંહ જાડેજા તરફથી આંગણવાડી અને પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા બોક્સની ભેટ આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે શ્રવણભાઈ હુંબલ દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News