હળવદના નવા ધનાળા ગામના પાટિયા પાસેથી એસઓજીની ટીમે 6.89 કિલો ગાંજા સાથે બે શખ્સને દબોચ્યા
મોરબી બસ સ્ટેશન પાસે બનેલ ઘટના બાબતે ABVPની રજૂઆત
SHARE






મોરબી બસ સ્ટેશન પાસે બનેલ ઘટના બાબતે ABVPની રજૂઆત
મોરબી એબીવીપી દ્વારા નવા બસ સ્ટેશન પાસે જે ઘટના બનેલ હતી તેનો વિડીયો વાઇરલ થયેલ હતો જેથી કરીને અસામાજિક તત્વ દ્વારા આવી કોઈ ઘટના ન બને તેના માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જેથી આ બાબતે એબીવીપીની ટીમે કલેક્ટર તથા એસપી ને આવેદનપત્ર આપીને રજૂઆતમાં કરવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે, છાત્રાલય રોડ પાસે અસામાજિક તત્વો દ્વારા બહેનોની છેડતીની જે ઘટના બનેલ છે તે અત્યંત નિંદનીય છે. અને કન્યા શાળા તથા કોલેજો પાસે આવી કોઈ ઘટના ભવિષ્યમાં ન બને તે માટે શાળા કોલેજ છૂટવાના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે,


