ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી
SHARE








મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી
છેલ્લા ઘણા સમયથી મોરબીમાં કાર્યરત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના સેવાકીય કામો કરવામાં આવે છે. તેવામાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના પરિચિત ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઇ જોશીના ધ્યાનમાં એક મોરબીના જરૂરતમંદ દિવ્યાંગ વ્યક્તિ આવ્યા હતા જે ફુગ્ગા, નાના રમકડાંઓ વેચે છે જેથી કરીને મહિલાઓની સંસ્થા દ્વારા તે દિવ્યાંગ વ્યક્તિને મદદરૂપ થવા માટે એક ટ્રાઈસિકલ તેને ભેટ આપવામાં આવેલ છે.

