મોરબી નવયુગ કૉલેજ ખાતે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું
Morbi Today
મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી
SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી
મોરબી શહેર અને જિલ્લામાંથી ઘણા લોકો વિધાનસભાની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને શિક્ષકઓ ગાંધીનગર ખાતે પહોચ્યા હતા અને ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધેલ હતી અને ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સચિવઓ, નાણામંત્રી અને અન્ય પદાધિકારીઓને પણ મળ્યા હતા અને ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ છે તેની મુલાકાત લીધેલ હતી
