મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા માટીના કુંડા-ચકલીના માળાનું વિતરણ


SHARE

















મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા માટીના કુંડા-ચકલીના માળાનું વિતરણ

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના માટીના કુંડા તથા ચકલા ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. ત્યારે લોકોને ૫૦૦ નંગ ચકલા ઘર તથા ૮૦૦ પાણીના માટીના કુંડા આપવામાં આવ્યા હતા આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં શ્રી ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, નાનજીભાઈ મોરડીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા.




Latest News