મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા માટીના કુંડા-ચકલીના માળાનું વિતરણ
ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બનાવેલ ચકલી બની આકર્ષણનું કેન્દ્ર
SHARE






ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બનાવેલ ચકલી બની આકર્ષણનું કેન્દ્ર
ટંકારાના હરબટીયાળી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય અને સમસ્ત સ્ટાફ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સિમેન્ટ, કપચી અને રેતી થી સુંદર મજાની ચકલીની ૮ x ૮ ફૂટની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જે ગામના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતી અને દરેક બાળકને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

