મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા પાણીના પરબ શરૂ કર્યા


SHARE











વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા પાણીના પરબ શરૂ કર્યા

અંગ દઝાડતી ગરમીમાં રાહદારીઓને  સતત છેલ્લા 3 વર્ષથી તૃપ્ત કરતી  ઠંડા પાણીની પરબ એટલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા ઠંડા પાણીના પરબ શરૂ કરવામાં આવેલ છે અને વાંકાનેરમાં આવેલ અમિત ટ્રેડર્સ  ખાતે કોમલબાઈ મહાસતીજીના માંગલિકના સુવચન સાંભળીને ઠંડા પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે અને વાંકાનેર શહેરના આંગણે  અલગ અલગ પાંચ જગ્યાઓએ પાણીના પરબ શરૂ થઈ ચૂકી છે. જેમાં અમિત ટ્રેડર્સ મેઇન બજાર રોડ, ઠક્કર પ્રોવિઝન સ્ટોર  તાલુકા શાળા નં-1 ની સામે, ભાવિકા શોપ રસાલા રોડ પર, અજય ટ્રેડર્સ દાણાપીઠ ચોક પાસે અને આધ્યશક્તિ ટેલિકોમ જિનપરા મેઈન રોડ ઉપર પરબ ચાલુ કરેલ છે.






Latest News