મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ સામે યુવાને અણધાર્યું પગલું ભર્યું
હળવદના ચરાડવા ગામે અસમાજિક તત્વએ સરકારી જમીન ઉપર બનાવેલ બે દુકાન તોડી પડાઇ
SHARE









હળવદના ચરાડવા ગામે અસમાજિક તત્વએ સરકારી જમીન ઉપર બનાવેલ બે દુકાન તોડી પડાઇ
મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવાં ચરાડવા ગામની હદમાં કે.ટી.મિલ પાસે રહેતા સદામ ગુલમહમદ ભટ્ટી સામે ઈંગ્લીશ, દેશી દારૂ, મારામારી અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વની સરકારી જમીન ઉપર કબજા કરીને બનાવવામાં આવેલ ભોગવટા વાળી બે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને આશરે 32 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરેલ છે અને ચરાડવા તલાટી મંત્રીની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે.
