મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા-ખેડૂત શિબિર જયેશભાઇ રાડદિયાની હાજરીમાં યોજાઇ


SHARE

















ટંકારાના નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા-ખેડૂત શિબિર જયેશભાઇ રાડદિયાની હાજરીમાં યોજાઇ

રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રના ટંકારા તાલુકાનાં નસીતપર ગામે નસીતપર જૂથ સેવા સહકારી મંડળી સાધારણ સભા અને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી મંત્રી તેમજ રાજકીય અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા તથા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ પદે ઇફકો કોપરેટીવ સંસ્થા ડિરેક્ટર તથા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, ટંકારાના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા, ક્રિકો ઓપરેટિવસ સંસ્થા ડિરેક્ટર મગનભાઈ વડાવિયા, રાજકોટ જિલ્લા જિલ્લા બેંક મેનેજિંગ ડિરેક્ટર સખીયાભાઈ, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, મોરબી જિલ્લા દૂધ સેવા સહકાર મંડળી પ્રમુખ સંગીતાબેન કગથરા તથા અન્ય જિલ્લા સેવા સહકારી મંડળી તથા માર્કેટિંગ યાર્ડ મોરબી તથા અન્ય સહકારી આગેવાન અને રાજકીય આગેવાન તથા ગ્રામ પંચાયતના આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News