મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો


SHARE















મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો

સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ઉપક્રમે ગઇકાલે  રવિવારના દિવસે ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે મોરબી જીલ્લાના 11 વિવિધ સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં કુલ 1100 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ તથા નિઃશુલ્ક દવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NMO તથા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના સેવાભાવી અંદાજિત 90 વિધાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર મેડિકલ અને સિનિયર ડોકટર દ્વારા 11 સ્થળોએ કુલ મળી 1100  જેટલા દર્દીઓના રોગનું નિદાન કરી દવાઓનું વિતરણ કર્યું હતું અને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી તથા સ્થાનિક 140 થી વધુ કાર્યકર્તાઓ તથા સામાજિક લોકો આ કાર્યમાં સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો






Latest News