વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું
Morbi Today
મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ
SHARE








મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ
મુળ ગામ ખાખરાળા ગામના વતની હાલ મોરબી હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાની દીકરી આર્યાના જન્મ દિવસની ઉજવણી કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરી હતી અને દીકરીના પિતા હર્ષદભાઈ અને મમ્મી યોગીતાબેન દ્વારા આ અનોખી ઉજવણી કરીને અન્ય લોકોને પણ સારા પ્રસંગે કડીયારૂ પૂરવા માટેની અપીલ કરવામાં આવી હતી અને અબોલ જીવોનો ભંડારો આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં બાવળ અને બોરડીના ઝુંડમાં મૂકવામાં આવેલ છે જેમાંથી નાના જીવોને ખોરાક મળતો રહે છે

