વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ


SHARE

















મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકામાંથી એક અજાણ્યા યુવાનને સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને મૃતકની ઓળખ માટે પોલીસે લોકો પાસે કોઈ માહિતી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બેભાન હાલતમાં એક અજાણ્યો પુરૂષ જેની આસરે ઉમર ૩૨ વર્ષ (રાહુલભાઇ વિજયભાઈ-૩૨) છે તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તા.૧૭/૦૪/૨૦૨૫ રોજ સવારે ૮/૪૦ વાગ્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી યુવાનની લાશનુ પીએમ કરીને સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે અને અને મૃતક યુવાનના મોઢા ઉપર ઘાટી દાઢી તથા મુછ છે અને મોઢુ લંબગોળ છે અને શરીરે લીલા કલરનો શર્ટ તથા કાળુ કલરનુ ફોર્મલ પેન્ટ પહેરલ છે. આ મૃતક યુવાનની કોઇની પાસે ઓળખ હોય તો તપાસ કરનાર એસ.વી.સોલંકી (૯૮૨૫૩ ૩૪૬૩૩) કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (૬૩૫૯૬ ૨૬૦૬૬) ખાતે જાણ કરવા અપીલ કરેલ છે




Latest News