મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

આયુષ હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સર્જરી વડે સફળ સારવાર


SHARE





આયુષ હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સર્જરી વડે સફળ સારવાર

એક ૫૩ વર્ષના ચોટીલાના રહેવાસી ને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી, અને જમણા પગના પંજાની, નબળાઈ (Foot Drop) થયો હતો. જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું. પરંતુ છાતીના એક્ષરેમાં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સીસી સુંઘાડવી શક્ય ન હતી.આથી મોરબી ખાતેની આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ.પ્રતિક પટેલની સુઝબુજથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કર્યું,જેથી તરત જ દર્દીને દુખાવામાં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા હતા.

સર્જરીના ફાયદો જોઇએ તો 1.cm થી નાનો ચેકો જેથી ૨૪ કલાકમાં રજા અને દપખાવાથી તુરંત રાહત મળે છે.




Latest News