માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવતા બચુબાપાને ત્યાં લુખ્ખાનો આંતક


SHARE











મોરબીમાં અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવતા બચુબાપાને ત્યાં લુખ્ખાનો આંતક

મોરબીના સ્ટેશન રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી બચુબાપા અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવે છે જો કે, બુધવારે બપોરે કોઈ લૂખ્ખાતત્વ દ્વારા તેઓના અન્નક્ષેત્ર પાસે આવીને મહિલા હાજર હતી ત્યારે “મને બધા જ પૈસા આપી દે” તેવું કહીને જો કોઈને કહીશ તો તને મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. વધુમાં કહ્યું હતું કે, તેના બે ભાણેજને છરી બતાવીને ધમકી આપી હતી. અને અગાઉ તેઓની પાસેથી આવા જ શખ્સે 50થી 60 હજાર રૂપિયા પડાવી લીધા હતા જેથી લૂખખાતત્વો સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News