છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર પ્રવચન નહીં, પ્રયોગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો અનોખો પ્રયાસ: મોરબીમાં નવા દૃષ્ટિકોણ વાળી શિબિરનો લાભ લેતા ઉદ્યોગકારો સહિત હજારો નગરજનો મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી


SHARE







































મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાગૃતિના હેતુસર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ દિવસે તા. ૧૯/૧૧/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી ચાલનારા ‘સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો.

અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન શૌચાલયોની સાફ-સફાઈ અને સુશોભનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોને શૌચાલયોના નિયમિત ઉપયોગ, જાળવણી અને સ્વચ્છતાના મહત્વ અંગે સવિસ્તર સમજૂત કરવામાં આવ્યા હતા, જેથી ગ્રામ્ય સ્તરે સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ વધુ સુદ્રઢ બને.














Latest News