મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં મંદિરમાં થયેલ ચોરીના ગુનામાં આરોપી ઝડપાયો


SHARE

















ટંકારા તાલુકામાં મંદિરમાં થયેલ ચોરીના ગુનામાં આરોપી ઝડપાયો

ટંકારા તાલુકામાં મંદિરમાં ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં નાસતો ફરતો આરોપી કમલેશ બુચાભાઈ ડામોર રહે. સીયાલી તાલુકો જોબટ જીલ્લો અલીરાજપુર (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના ઘરે હોવાની મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટિમ ત્યાં પહોચી હતી અને આરોપીને હસ્તગત કરીને મોરબી લાવ્યા હતા અને આરોપી કમલેશ બુચાભાઈ ડામોરને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.






Latest News