મોરબી મહાનગરપાલિકા દ્વારા દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો
મોરબીના કિન્નરી ઈશાનભાઈ જેસ્વાણી પીએચડી થયા
SHARE
મોરબીના કિન્નરી ઈશાનભાઈ જેસ્વાણી પીએચડી થયા
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પીએ જે.પી જેસ્વાણીના પુત્રવધૂ કિન્નરી ઈશાનભાઈ જેસ્વાણીએ ઈલેક્ટ્રિકલ ક્ષેત્રે સંશોધન કરીને પીએચડીની ડિગ્રી મેળવેલ છે. ઉલેખનીય છેકે, અનેક વિપરીત સંજોગો, કોરોના જેવો કપરો સમયમાં અને પારિવારિક અનેક જવાબદારીઓ વચ્ચે 7 વર્ષના અથાગ પરિશ્રમના અંતે કિન્નરીએ પીએચડીની ડિગ્રી મેળવી છે. આ માઈલસ્ટોન એચિવ કરવા બદલ કિન્નરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સહુકોઈ આપી રહ્યા છે.