મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતમાં યોજાયેલ 99 લોકોએ કર્યું રકતદાન: ધારાસભ્ય-ડીડીઓ સહિતના હાજર રહ્યા


SHARE











મોરબી તાલુકા પંચાયતમાં યોજાયેલ 99 લોકોએ કર્યું રકતદાન: ધારાસભ્ય-ડીડીઓ સહિતના હાજર રહ્યા

મોરબી તાલુકા પંચાયત કચેરી દ્રારા રકતદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદીજુદી બે બ્લડ બેંકો દ્રારા બ્લડ કલેકશન કરવામાં આવ્યું હતું જેમાં લાઈફ કેર બ્લડ બેંક દ્રારા ૩૪ યુનિટ અને સંસ્કાર બ્લડ બેંક દ્રારા 65 યુનિટ આમ કુલ 99 યુનિટ બ્લડ કલેકશન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પંચાયત કચેરીના ઓફિસ સ્ટાફ, તમામ તલાટી કમ મંત્રીઓ, IRD સ્ટાફ તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યઓ, સરપંચઓ તથા મોરબી તાલુકાના સેવાભાવી લોકોએ પણ સહયોગ આપ્યો હતો. તકે ડીડીઓ જે.એસ.પ્રજાપતિ IAS , ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખ અને ચેરમેનો તથા અન્ય સદસ્યો તેમજ ટીડીઓ પી.એસ.ડાંગર  સહિતના હાજર રહ્યા હતા.






Latest News