મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાના ગાયત્રીનગરમાં આવેલ શાળામાં સમર યોગ કેમ્પ યોજાયો


SHARE

















ટંકારાના ગાયત્રીનગરમાં આવેલ શાળામાં સમર યોગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ  આયોજિત સમર યોગ  કેમ્પમાં  વિધાર્થીઓનાં જન્મદિન પર  યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને ગીતાના શ્લોક પણ કંઠસ્થ કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લાના ટંકારાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી સત્તત સમર યોગ કેમ્પ યોજાન કરવામાં આવ્યું છે અને વેકેશનની રજાના દિવસોમાં 170 જેટલી બાળયોગીઓયોગ કેમ્પમાં ભાગ લીધો હતો. આ યોગ કેમ્પમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાંથી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. આ કેમ્પમાં બાળકોને યોગ, આસન,પ્રાણાયામ, ધ્યાન અને એડવાન્સ યોગ સાથે જુદી જુદી બ્રેઇન એક્ટિવેશન, ગેમ્સ, આપણી વિસરાઈ જતી શેરી રમતો અને સાથે મોબાઇલના વધતા જતા એડિક્ટેશને કારણે તથા નુકશાન વિષેની માહિતી આપવામાં આવી હતી અને  આ સમર યોગ કેમ્પ આવતા બે વિધાર્થીઓના જન્મ દિવસ નિમિતે હિન્દુ નવનિર્માણ સેનાના ટંકારા તાલુકાના  પ્રમુખ યોગીરાજસિંહ જાડેજા તથા સાહિત્ય પ્રેમી પાર્થભાઈ પંડ્યાની હાજરીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર યોગ કેમ્પનું સંચાલન યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા તથા સહયોગ સંચાલન યોગટ્રેનર મીરાબેન હિંશુ દ્વારા કરવામાં આવ્યું છે.




Latest News