મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રથમ વખત ટાઈપ-૧ ડાયાબિટીસ સેમિનાર યોજાયો


SHARE

















મોરબીમાં પ્રથમ વખત ટાઈપ-૧ ડાયાબિટીસ સેમિનાર યોજાયો

મોરબીના રવાપર રોડે આવેલ આઈએમએ હોલ ખાતે ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટેનો પ્રથમ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં ૫૦ થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન થયા હતા અને દરેકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમીનારમાં IMA મોરબી, IAP મોરબી, RSSDI Gujarat Chapter, JDF (Juvenile Diabetes Foundation) રાજકોટનો ખુબ સહયોગ મળ્યો હતો. આ સેમીનારમાં ડો.સાગર બરાસરા, ડો.સંદીપ મોરી, ડો.મલય પારેખ અને ડો.ચિરાગ અઘારાવક્તવ્ય આપ્યું હતું.




Latest News